A Study on the Effects of Circuit Training and Swiss Ball Training on Balance

ચક્રિય તાલીમ અને સ્વિસબોલ તાલીમના સમતોલન પર થતી અસરોનો અભ્યાસ

Authors

  • Arpana Bhagwanbhai Thakkar Ph.D. Scholar, Hemchandracharya North Gujarat University, Patan
  • Dr. Ajitsinh Thakor Assistant Professor, Mahila Arts and Commerce College, Unjha

DOI:

https://doi.org/10.53573/rhimrj.2025.v12n10.009

Keywords:

Circuit Training, Holistic Development, Speed, Endurance, Flexibility

Abstract

The purpose of this research study was to examine the effects of circuit training and Swiss ball training on balance. For this study, a total of 150 women who exercised at gyms in Gandhinagar city were selected as participants. Women between the ages of 18 and 30 were chosen for the study. The participants were divided into three groups—50 in the circuit training group, 50 in the Swiss ball training group, and 50 in the control group. Balance was measured using the Standing Balance Test as the standard of assessment. The collected data from the two experimental groups and one control group were analyzed using analysis of covariance (ANCOVA), and the differences between the means were tested for significance using the LSD post-hoc test at the 0.05 level. The results indicated that a systematic 12-week program of circuit training and Swiss ball training led to a significant improvement in the participants’ balance.

Abstract in Gujarati Language: આ સંશોધન અભ્યાસનો હેતુ ચક્રિય તાલીમ અને સ્વિસબોલ તાલીમના સમતોલન પર થતી અસરોનો અભ્યાસ કર્યો હતો. આ સંશોધન અભ્યાસમાં ગાંધીનગર શહેરના જિમ્નેશિયમમાં કસરત કરનારી કુલ 150 જેટલા બહેનોને વિષયપાત્રોને તરીકે પસંદ કરવામાં આવી હતી. આ સંશોધન અભ્યાસમાં 18 થી 30 વર્ષની વયજૂથની બહેનોને પસંદ કરવામાં આવી હતી. આ સંશોધન અભ્યાસમાં વિષયપાત્રોને 50 ચક્રિય તાલીમ જૂથ, 50 સ્વિસ બોલ તાલીમ અને 50 નિયંત્રિણ જૂથ એમ ત્રણ જૂથમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. માપનના ધોરણમાં સમતોલનનું માપન સ્ટેન્ડિંગ બેલેન્સ ટેસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. બે પ્રાયોગિક જૂથો અને એક નિયંત્રિત જૂથની પ્રાપ્ત કરેલ માહિતી પર વિચરણ, સહવિચરણ પૃથક્કરણ (ANCOVA) લાગુ પાડી મધ્યકો વચ્ચેના તફાવતોને LSD પોસ્ટ હોક કસોટી લાગુ પાડી 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસવામાં આવી હતી. જેનું તારણ આ પ્રમાણે જોવા મળ્યું હતું. પદ્ધત્તિસરના 12 અઠવાડિયાના ચક્રિય તાલીમ અને સ્વિસ બોલ તાલીમ કાર્યક્રમથી પસંદ થતા વિષયપાત્રોની સમતોલનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.

Keywords: ચક્રિય તાલીમ, સર્વાંગી વિકાસ, ઝડપ, સહનશક્તિ, લવચીકતા

References

અકુથોટા, વી. અને નાડલર, એસ., કોર સ્ટ્રેન્થેનિગ, આર્ચિવ્સ ઓફ ફિઝિકલ મેડિસીન એન્ડ રીહેબિલિટેશન, 2004.

એક્સલર, સી. અ મેકગિલ, એસ. એમ. લો બેક લોડ્સ ઓવર એ વેરાઈટિ ઓફ એબ્ડોમિનલ ચેલેન્જ, મેડિસિન એન્ડ સાયન્સ ઈન સ્પોર્ટ્સ એન્ડ એક્સરસાઈઝ, હ્યુમન કાઈનેટિક્સ, 1997.

કિસ્નર, સી. અને કોલ્બી, એલ. એ., થેરાપિટીક એક્સરસાઈઝઃ ફાઉન્ડેશન્સ એન્ડ ટેકનિક્સ, 5મી આવૃત્તિ; ફિલાડેલ્ફિયાઃ એફ. એ. ડેવિસ કંપની, 2007.

ફોક્સ, ઈ. એલ. બોવર્સ, આર. ડબલ્યુ અને અન્યોએ, ધ ફિઝિયોલોજીકલ બેસિસ ઓફ ફિઝકલ એજ્યુકશન એન્ડ એથ્લેટિક્સ, ફિલાડેલ્ફિયાઃ સૌંડર્સ કોલેજ પબ્લિશિગ, 1993.

મોર્ગન, આર. ઈ. અને એડમસન જી. ટી., સર્કિટ ટ્રેઈનીંગ, યુનિવર્સિટીઓફ લીડસ, ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, લીડ્સ યુ.કે., 1953.

વર્મા, પ્રકાશ જે., એ ટેક્ષબુક ઓન સ્પોર્ટસ સ્ટેટેસ્ટીક્સ, ગ્વાલિયર: વિનસ પબ્લિકેશન, 2000.

શુમવેય-કુક, એ.અને વુલ્લકોટ, એમ. એચ., મોટર કંટ્રોલઃ ટ્રાન્સલેટિંગ રીસર્ચ ઈનટુ ક્લિનિકલ પ્રેક્ટિસ, ફિલાડેલ્ફિયાઃ લિપીનકોટ્ટ વિલિયમ્સ એન્ડ વિલકિન્સ, 2007.

Downloads

Published

2025-10-15

How to Cite

Thakkar, A. B., & Thakor, A. (2025). A Study on the Effects of Circuit Training and Swiss Ball Training on Balance: ચક્રિય તાલીમ અને સ્વિસબોલ તાલીમના સમતોલન પર થતી અસરોનો અભ્યાસ. RESEARCH HUB International Multidisciplinary Research Journal, 12(10), 75–80. https://doi.org/10.53573/rhimrj.2025.v12n10.009